ચારિત્ર્ય દેવો ભવ:

🖊 પ્રારંભ થી કોઈ કોઈનું મિત્ર કે શત્રુ નથી હોતું, બધા પોત પોતાના કાર્ય-અનુસાર મિત્ર કે શત્રુ બને છે. જરૂરી નથી કે તમે જે વિચારો છો એ સત્ય જ હોય, ક્યારેક તમે કોઈક ને ખરાબ સમજો છો પણ તેવી જ રીતે બીજુ કોઈ તમને ખરાબ સમજતું હોય. જેવી દ્રષ્ટિ હોય એવી સૃષ્ટિ દેખાય તમે જેવા 

Continue Reading…

સ્કૂલ ચલે હમ

ત્રણ-ચાર એક વર્ષનો એક નાનો છોકરો હતો. રોજ નવા નવા રમકડાં રમતો તેની જ દુનિયા માં મસ્ત રહેતો.એક દિવસ તેના દાદી એ તેને ફેરિયા પાસે એક નવું રમકડું લઇ આપ્યું, એ હતું એક દફતર (બેગ). પછી જે થયું એ જોરદાર હતું, એક દિવસ આ છોકરાના મનમાં એવું તો શું આવ્યું કે તે બેગ લઈને બાલમંદિરે 

Continue Reading…

સિદ્ધરાજ જયસિંહ

ગુજરાત ને સાચા અર્થ માં ગુજરાત નો અર્થ આપનાર રાજા એટલે જયસિંહ સોલંકી પણ માત્ર રાજા કહેવું યોગ્ય નથી તે સાર્વભૌમ અને 18 પ્રદેશ ના સ્વામી હતા તેથી જ  સિદ્ધરાજ ની પદવી ઉચિત છે, તેમનાં રાજ્યનો વિસ્તાર ઉત્તરમાં સપાદલક્ષ રાજ્ય થી (આજનું અજમેર) અને દક્ષિણમાં કોંકણ સુધીના વિસ્તારોનો સમાવેશ થતો હતો. પશ્ચિમમાં કચ્છથી લઇને બુંદેલખંડ સુધી તેમનાં રાજ્યની હદ હતી.આધુનિક, 

Continue Reading…

Love vs Attachment

  ” યે દુનિયા એક રંગમંચ હૈ ઓર હમ ઉસકી કટપુથ્લીયા ”   બોલીવુડ માં ઉપર નું વાક્ય પ્રખ્યાત છે પણ અસલ જિંદગી માં પરિસ્થિતિ એવી પણ હોઈ શકે કે દુનિયા તમારી આસપાસ પરિભ્રમણ કરતી હોય અને તમે વચ્ચે વિચાર માં હોવો કે ભાઈ આ ચાલી શું રહ્યું છે ! આ બધું જાણે તમારા બસ 

Continue Reading…

તલવાર અને કુરાન

અલ્લાઉદ્દીન ખીલજીએ ઇ.સ. 1299 માં પાટણના રાજા કર્ણદેવ વાઘેલાને પરાજિત કરતાં ગુજરાત માં સોલંકી વંશ ના શાસનનો અંત આવ્યો, ત્યારે દહેગામ નજીક આવેલા બહિયલ (બિહોલ) તાબાનાં ૩૬૦ ગામનો ગરાસ (રાજ) ભોગવતા સોલંકી રાજા પોતાને સ્વતંત્ર જાહેર કરી બિહોલા  (બિહોલ નરેશ) તરીકે ઓળખાયા, ત્યાર થી સોલંકી રાજપૂતો ની બિહોલા શાખા અસ્તિત્વ માં આવી.ઉપરાંત સોલંકીઓ ની બીજી 

Continue Reading…